આ યંત્ર ને પુષ્ય નક્ષત્ર, શુક્લપક્ષ કે પૂનમ ના દિવસે શ્વેત કાગળ પર મોરના પીછા વડે કંકુ થી આ યંત્ર લખવો ત્યાર બાદ "શ્રીં " મંત્ર ની 11 માળા અથવા તેનાથી વધુ કરી યંત્ર ને સમર્પિત કરવી તેમજ તેને મીઠાઈ નો ભોગ આપી તેની પૂજા કરવી ત્યાર બાદ યંત્ર ને પૂજા સ્થાન અથવા વ્યવસાય ના સ્થામ માં રાખી તેની પૂજા કરવી
નોધ : ઉપરોક્ત ઉપાય અનુભવ સિદ્ધ છે